Gujarati Good Morning videos by AJ Arpit Watch Free
Published On : 25-Dec-2018 08:00am1.2k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
62 Comments
Indira, change can bring stability for some time but it can also happen that what you call perfect today may not hailed as same even tomorrow. Very definition of it is going to change sooner or later. Change is constant and infinite:)
ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો...Aj Arpit, માતૃભારતી એપ, મહેન્દ્ર ભાઈ અને માતૃભારતી પરિવાર નો જેણે કરાવ્યું "મારું એક વાંચકમાંથી લેખન પ્રવૃત્તિ તરફ પરિવર્તન...!"
yes parth, change is inevitable and much needed without it life gets boring. and without changing our views and all there'll hardly be anything new to discover, invent. change is must bro
ધન્યવાદ રમીલાજી ...મારી કમેન્ટને સમજવા બદલ...એ સમજણ તમારામાં એક મોટું પરિવર્તન છે....પણ તમને હસવું કઇ વાત પર આવ્યું એ જણાવશો જરા?
Yes definitely true. Changing in life makes human more responsible and serious. There must be something new in a day that makes our life more better and better.
મેં ક્યાંક સાંભળ્યું હતું કે જો દરેક ધર્મ આપણે apple ને આપી દઈએ અને એમની પાસે થી સમયાંતરે update કરાવીને રિલીઝ કરતા રહીએ તો દુનિયા માં કઇ જ મુશ્કેલી ના સર્જાય . વિચાર એમ તો અતરંગી અને અપ્રસ્તુત છે પરંતુ બહુ જ સરસ છે. BTW આભાર રમીલાબેન
khub saras rajuvat...arpit bhai....kharekhar update to thatu j rahevu...@ kamleshji avu update? ...ha ha ha
every morning start a new page in your story make it a great one today. great job Aj Arpit
વાહ!...અર્પિત ભાઇ ...આરસની પૂતળી ,શીશે મઢી ...હો બાકી...@ આજથી દેસી બંધ...ઇંગ્લિશ ચાલુ....
shefali ni khub sars rachna ne Aj arpit dwara saras rajuaat.. congratulations shefali .. bahu j sars rachna badal
શેફાલી, એક મારા પસંદીદા મૂવી નું quote છે એને સહેજ ફેરવી ને કહું તો "Change is like gravity, all it need is a little push"
we do it twice a day n five days a week . you should also watch other AJ's videos, Mithilesh
Aj Arpit...કંઇક નવા પરિવર્તન નો ડર કદાચ રોકાતો હોય...એના પરિણામ ની ચિંતા કે પછી અમુક વાર સમાજની બિનજરૂરી ખોટી રૂઢિ બદલવાની ઈચ્છા હોય પણ સમાજમાં એનો કેવો પડઘો પડશે એનો ડર એટલે જ જ્યારે કોઈ શરૂઆત કરે ત્યારે એને અપનાવતા લોકો પણ મળી આવે...બસ એક પહેલની જરૂર હોય
શેફાલી, ને આપણું માણસો નું તો એવું છે ને કે આપણને દરેક વસ્તુની છે ને આદત પડી જાય છે ને બદલાવ ને accept કરવામાં પણ આળસ કરીયે છીએ. પણ હા જો એકવાર કોઈક શરૂઆત કરે તો એનું અનુસરણ પણ બહુ ઝડપ થી થાય છે
સાચી વાત નારણજી. જો પરિવર્તન સમયાંતરે ના થયું હોત તો કદાચ આજે ના મારુ અસ્તિત્વ હોત ને ના તમારું!
Aj અર્પિત...તમારી વાત થી સહમત કે દરેક બદલાવ એ તબ્બકે સારો ના લાગે પણ પણ સમાજ માટે એ જરૂરી હોય છે અને. એ માટે કોઈકે તો ક્યાંક શરૂઆત કરવી રહી...
સુપ્રભાત Aj અર્પિત...ખૂબ સુંદર રજૂઆત..મારી રચનાને એટલી સરસ રીતે સમજાવીને એને અણમોલ બનાવી દીધી...!!!
yes, Darshan bhai Change is very much needed and unevitable course of nature. and no one has power to change that.
વિડિયો મા જે બેકગ્રાઉન્ડ ફોટો છે તે લાખોટા મહેલ જામનગર છે